GUJARATI CINEMA PREMIER LEAGUE

Vatsalyam Samachar- 03.04.2022

ફરી નવા જોશ અને નવી એનર્જી સાથે આવી રહ્યું છે GCPL. આજે અમદાવાદ ખાતે GCPL માં ભાગ લઇ રહેલા પ્રોડકશન હાઉસો ની મિટિંગ થઇ અને મિટિંગ માં આગામી પ્રોગ્રમ ની રણનીતિ વિશે ચર્ચા થઇ હતી.

READ more

Z Plus News Fillings - 22.12.2021

ગુજરાતની જાણીતી પ્રોડક્શન હાઉસ 8 આઈસ પ્રોડક્શન ના બેનર હેઠળ ગુજરાતી સેલિબ્રિટી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે.
ગયા અઠવાડિયે આ કાર્યક્રમની ઓક્શન ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે અમદાવાદ ખાતે આ કાર્યક્રમની ગ્રાન્ડ લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના જાણીતા કલાકારો ની હાજરીથી આ કાર્યક્રમ શોભી રહેશે. ગુજરાતના જાણીતા સુપરસ્ટાર હિતેનકુમાર આ કાર્યક્રમના મેન્ટોર છે અને મલ્હાર ઠાકર અને આરોહી પટેલ પણ બ્રાન્ડ એમ્બેસેડોર છે.

READ more

ETV Gujarati- 13.12.2021

ગુજરાતી ફિલ્મો ધીમે ધીમે હવે આગળ વધી રહી છે. ત્યારે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન (Promotion of Gujarati films) આપવા ગુજરાતી ફિલ્મોની પ્રીમિયર લીગ (Gujarati Cinema Premier League 2021) શરૂ કરવામાં આવશે. આ પ્રીમિયર લીગ 4 મહિના ચાલશે, જેમાં સારી ફિલ્મોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં મોકલવામાં (with good films being sent to national and international festivals ) આવશે.

READ more